Notice of rights and entitlements Gujarati (PACE Code H) (accessible version)
Updated 11 March 2019
આતંકવાદ અધિધિયમ 2000
અટકાયતમાં હો ત્યારિા તમારા અધિકારો યાદ રાખો
ઇંગ્લેંડ અિે વેલ્સિા કાયદા હેઠળ આ િોટીસમાંિા અધિકારો તમિે મળશે જ તેિી ખાતરી છે અિે તે ફોજદારી કાયયવાહીિા કામોમાં તમિે માધહતી મેળવવાિો અધિકાર છે તેિે લગતા યૂરોધિયિ યૂધિયિ આદેશ 2012/13િું અિુિાલિ કરે છે.
િોધલસ સ્ટેશિમાં તમારા અધિકારો ધવષે આ િૃષ્ટ ઉિર ટુંકમાં માધહતી આિવામાં આવેલ છે.
આ િછીિા િૃષ્ટોિા ફકરા 1 થી 11માં વિુ માધહતી આિવામાં આવેલ છે.
િૂરી ધવગતો િોધલસિી આચારસંધહતા એચ.માં આિવામાં આવેલ છે.
-
જ્યારે તમે િોલીસ સ્ટેશિમાં હો ત્યારે તમે ઇચ્છતા હો કે એક વકીલ તમારી મદદ કરે તો િોલીસિે તેિી જાણ કરો. આ મફત છે.
-
જો તમે કયાં છો તેિી કોઇિે જાણ કરવા માંગતા હો તો િોલીસિે તેિી જાણ કરો. આ મફત છે.
-
જો તમે િોલીસિા ધિયમો જોવા માંગતા હો – જેિે કોડ ઓફ પ્રેધકટસ (આચારસંધહતા) કહેવામાં આવે છે – તો િોલીસિે તેિી જાણ કરો.
-
જો તમિે તબીબી મદદિી જરુર હોય તો િોલીસિે તેિી જાણ કરો. જો તમિે બીમાર હોવાિી લાગણી થતી હોય અથવા ઇજા થયેલ હોય તો િોલીસિે જણાવો. તબીબી મદદ મફત છે.
-
જો આતંકવાદિા કૃત્યો કરવામાં, કૃત્યોિી તૈયારી કરવામાં અથવા શરૂઆત કરવામાં તમારી શંકાિદ સંડોવણીિી ધવષેતમિે સવાલો િૂછવામાં આવે, તો તમારે કંઇ િણ કહેવુ જ જોઇએ તેમ જરુરી િથી. છતાંિણ, જો તમિે કોઇ સવાલો િૂછવામાં આવે ત્યારે તમે કોઇ બાબત િ જણાવો અિે કોટયમાં બચાવ માટે તેિી ઉિર આિાર રાખો તો તમારા બચાવમાં િુકશાિ થઇ શકે છે. તમે જે િણ કહેશો તેિે િૂરાવા તરીકે રજૂ કરવામાં આવશે.
-
િોલીસે આતંકવાદિા કૃકયો કરવામાં, કૃત્યોિી તૈયારી કરવામાં અથવા શરૂઆત કરવામાં તમારી શંકાસ્િદ સંડોવણીિા પ્રકાર ધવષેઅિે શા માટે તમારી િરિકડ કરવામાં આવી છે અિે શા માટે તમે અટકાયતમાં છો તેિી તમિે જાણ કરવી જ જોઇએ.
-
િોલીસે તમિે અથવા તમારા વકીલિે તમારી શા માટે િરિકડ કરવામાં આવી છે અિે શા માટે અટકાયતમાં છો તથા િોલીસ સ્ટેશમાં તમે ગાળેલ સમયિે લગતી િોંિો અિે દસ્તાવેજો જોવા દેવા જ િડશે.
-
જો તમિે એક ઇન્ટરધપ્રટરિી જરૂરીયાત હોય તો િોલીસે તેિી વ્યવસ્થા કરવી જ જોઇએ. તમે અમુક દસ્તાવેજોિું ભાષાંતર િણ કરાવી શકો છો. આ મફત છે.
-
જો તમે ધિટટશ િ હો અિે તમારી એમ્બેસી અથવા કોન્સ્યુલેટિો સંિકય સાિવા માંગતા હો અથવા તમારી અટકાયત થયેલ છે તેિી તેઓિે જાણ કરવા માંગતા હો તો િોલીસિે તેિી જાણ કરો. આ મફત છે.
-
િોલીસે તમિે જણાવવુ જ િડશે કે તેઓ તમિે કેટલા સમય સુિી અટકાયતમાં રાખી શકે છે.
-
જો તમારી ઉિર આરોિ મુકવામાં આવે અિે તમારો કેસ કોટયમાં જાય, તો તમારી અથવા તમારા વકીલ િાસે અધિકાર છે કે કોટયિી સુિાવણી િહેલા તમે સરકારી વકીલિા િૂરાવા જોઇ શકો.
જો તમે આ કોઇ િણ અધિકારો ધવષેચોકકસ િ હો તો િોલીસ કસ્ટડી ઓટફસરિે તેિી જાણ કરો.
િોલીસે તમારી સાથે કેવો વ્યવહાર કરવો જોઇએ અિે કેવી રીતે તમારી સંભાળ રાખવી જોઇએ તેિે લગતી માધહતી માટે ટુંકમાં આિવામાં આવેલ માધહતી િછીિા િાિા જુઓ.
અધિકારો અિે હકકોિે લગતી આ િોટીસિિું પ્રરુિ 1 ટડસેમ્બર 2018 િા ટદવસથી અમલમમાં છે.
કૃિયા આ માધહતી તમારી િાસેરાખો અિેશકય હોય તેટલી જલદી તેિેવાંચો. તમેજ્યારેિોલીસ સ્ટેશિમાં હશો ત્યારે ધિણયય લેવામાં તેિાથી તમિેમદદ થશે.
1. તમિે મદદ કરવા માટે વકીલિી મદદ માંગવી
- એક વકીલ તમિેકાયદા ધવષેમદદ અિેસલાહ િૂરી િાડી શકેછે.
- તમેજો વકીલિી સાથેવાત કરવાિી માંગ કરશો તો તેિાથી એવુિહીં દેખાય કેતમેકંઇક ખોટું કામ કયુય છે.
- િોલીસ કસ્ટડી ઓટફસરેતમિેિૂછવુજ જોઇએ કેતમારેકાિૂિી સલાહ જોઇએ છેકેિહીં. તેમફત છે.
- િોધલસેકોઇ િણ સમયે, ટદવસ અથવા રાતિા, તમેજ્યારેિોલીસ સ્ટેશિમાં હો ત્યારેતમિેવકીલ સાથે વાત કરવા દેવી િડશે.
- જો તમેકાિૂિી સલાહિી માંગણી કરી હોય, તો સામાન્યરીતેતમિેજ્યાં સુિી એક વકીલ સાથેવાતચીત કરવાિી તક િ મળેત્યાં સુિી િોલીસિેતમારી સાથેવાતચીત કરવાિી િરવાિગી િથી. જ્યારેિોલીસ તમિેસવાલ િૂછેત્યારેએક વકીલ તમારી સાથેઓરડામાં બેસેતેવી માંગ તમેકરી શકો છો.
- જો તમેિોલીસિેકહેશો કેતમારેકાિૂિી સલાહ િથી જોઇતી અિેત્યાર બાદ તમારો ધવચાર બદલો, તો િોલીસ કસ્ટડી ઓટફસરિેતેિી જાણ કરો કેજેઓ તમિેએક વકીલિો સંિકયસાિવામાં મદદ કરશે.
- જો એક વકીલ િ આવેઅથવા િોલીસ સ્ટેશિમાં તમારો સંિકયિ કરે, અથવા તમારેફરીથી એક વકીલ સાથેવાતચીત કરવાિી જરુર િડે, તો િોલીસિેફરીથી તેઓિો સંિકયકરવા માટેકહો.
- તમેજાણતા હો તેવકીલ સાથેવાતચીત કરવા માટેતમેમાંગ કરી શકો છો અિેજો તેઓ ધલગલ એઇડિું કામ કરતા હોય તો તમારેિૈસા િહીં ચૂકવવા િડે. જો તમેવકીલિેિ જાણતા હો અથવા તમેજેવકીલિે જાણતા હો તેિો સંિકયિ કરી શકાતો હોય, તો તમેએક ડ્યૂટી સોધલધસટર (ફરજ ઉિર હોય તેવા વકીલ) સાથેવાતચીત કરી શકો છો. તેમફત છે.
- ડયૂટી સોધલધસટરિું િોલીસ સાથેકંઇ જ લાગતુવળગતુિથી.
મફત કાિૂિી સલાહિી વ્યવસ્થા કરવી:
- િોલીસ ટડફેન્સ સોધલધસટર કોલ સેન્ટર (ડી.એસ.સી.સી)િો સંિકયસાિશે. ડી.એસ.સી.સી તમેજે વકીલિી માંગ કરી હોય તેઓ મારફત, અથવા ડ્યૂટી સોધલધસટર મારફત કાિૂિી સલાહ આિવા માટેિી વ્યવસ્થા કરશે.
- ડી.એસ.સી.સી એક સ્વતંત્ર સેવા છેકેજેઓ મફત કાિૂિી સલાહિી વ્યવસ્થા કરવા માટેજવાબદાર છે અિેતેઓિું િોલીસ સાથેકંઇ જ લાગતુવળગતુિથી.
જો તમે જાતે કાિૂિી સલાહ માટે િૈસા ચૂકવવા માંગતા હો:
- દરેક કીસ્સામાં જો તમે ઇચ્છતા હો તો કાિૂિી સલાહ માટે િૈસા ચૂકવી શકો છો.
- ડી.એસ.સી.સી તમારા વતી તમારા િોતાિા વકીલિો સંિકયસાિશે.
- તમેટેલીફોિ ઉિર તમારી િસંદગીિા વકીલ સાથેખાિગીમાં વાતચીત કરવા માટેઅધિકાર િરાવો છો અથવા તેઓ કદાચ તમિેમળવા માટેિોલીસ સ્ટેશિેઆવવાિું િકકી કરે.
- જો તમારી િસંદગીિા વકીલિો સંિકયિ સાિી શકાય, તો િોલીસ હજુિણ ડી.એસ.સી.સીિો સંિકય સાિી શકશેઅિેએક ડ્યૂટી સોધલધસટર િાસેથી મફત કાિૂિી સલાહ મેળવવાિી વ્યવસ્થા કરી શકશે.
2. કોઇિે જણાવવુ કે તમે િોલીસ સ્ટેશિમાં છો.
- તમેિોલીસ સ્ટેશિમાં છો તેવી જાણ કરવાિી જરુર હોય તેવી વ્યધકતિો સંિકય સાિવા માટેતમે િોલીસિેકહી શકો છો. તેમફત છે.
- તેઓ શકય હશેતેટલી જલદી કોઇિો તમારા માટેસંિકયસાિશે.
3. આચાર સંધહતા જોવી
- આચાર સંધહતા તમે િોલીસ સ્ટેશિમાં હો ત્યારેિોલીસ શું કરી શકેછેઅિેશું િથી કરી શકતી તેિે લગતા ધિયમો છે. તેમાં આ િોટટસમાં ટુંકમાં આિવામાં આવેલ અિીકારોિી ધવગતો સામેલ છે.
- િોલીસ તમિેઆચાર સંધહતા વાંચવા દેશે, િરંતુતમેતેએટલો લાંબો સમય સુિી િહીં વાંચી શકો કે જેથી તમેકાયદાિો ભંગ કયો છેકેિહીં તેિી તિાસ કરવાિા િોલીસિા કામમાં અડચણ આવે.
- જો તમારેઆચાર સંધહતા વાંચવી હોય, તો િોલીસ કસ્ટડી ઓટફસરિેતેિી જાણ કરો.
4. જો તમારું આરોગ્ય સારું િ હોય અથવા તમિે ઇજા થયેલ હોય તો તબીબી મદદ મેળવવી
- જો તમિેબીમાર હોવાિી લાગણી થાય અથવા દવાિી જરુર હોય અથવા તમિે ઇજા થયેલ હોય તો િોલીસિેતેિી જાણ કરો. તેઓ ડોકટર અથવા િસયિેબોલાવશેઅથવા આરોગ્ય સંભાળિા એક વ્યવસાયીકિે બોલાવશેઅિેતેમફત છે.
- તમિેકદાચ તમારી િોતાિી દવા લેવા માટેિી મંજૂરી આિવામાં આવશે, િરંતુિોલીસેિહેલા તેધવષે િૂછિરછ કરવી િડશે. સામાન્યરીતેિસયતમિેિહેલા જોશે, િરંતુજો તમિેજરુર હશેતો િોલીસ એક ડોકટર બોલાવશે. તમેબીજા કોઇ ડોકટર તમિેતિાસેતેવી માંગ કરી શકો છો, િરંતુતમારેતેમાટેિૈસા ચૂકવવા િડશે.
5. ચૂિ રહેવા માટેિો અધિકાર
જો આતંકવાદિા કૃત્યો કરવામાં, કૃત્યોિી તૈયારી કરવામાં અથવા શરૂઆત કરવામાં તમારી શંકાિદ સંડોવણીિી ધવષેતમિે સવાલો િૂછવામાં આવે, તો તમારે કંઇ િણ કહેવુ જ જોઇએ તેમ જરુરી િથી.
છતાંિણ, જો તમિે કોઇ સવાલો િૂછવામાં આવે ત્યારે તમે કોઇ બાબત િ જણાવો અિે કોટયમાં બચાવ માટે તેિી ઉિર આિાર રાખો તો તમારા બચાવમાં િુકશાિ થઇ શકે છે.
તમે જે િણ કહેશો તેિે િૂરાવા તરીકે રજૂ કરવામાં આવશે.
6. શા માટે તમારી િરિકડ કરવામાં આવી છે અિે શા માટે તમે અટકાયતમાં છો તે ધવષે જાણવુ
- િોલીસે તમિે માધહતી આિવી જ જોઇએ કે જેથી તમે સમજી શકો કે શા માટે તમારી િરિકડ કરવામાં આવી છે અિે આતંકવાદિા કયા કૃકયો કરવામાં, કૃત્યોિી તૈયારી કરવામાં અથવા શરૂઆત કરવામાં તમારી સંડોવણીિી તેઓિે શંકા છે.
- િોલીસ સ્ટેશિમાં, િોલીસે તેઓિા ધવચારે તમારી અટકાયત શા માટે જરુરી છે તે ધવશે તમિે જાણ કરવી જ જોઇએ.
- આતંકવાદમાં તમારી શંકાસ્િદ સંડોવણીિા ધવષે તમિે કોઇ િણ સવાલો િૂછવામાં આવે તે િહેલાં િોલીસે તમે શું કયુય છે તે ધવષે િૂરતી માધહતી તમિે અથવા તમારા વકીલિે આિવી જ જોઇએ કે જેથી તમે તમારો બચાવ કરી શકો, િરંતુ િોલીસિી તિાસમાં િુકસાિ થયા ધસવાય.
- આ એવા અન્ય દરેક ગુિાિે લાગુ િડે છે કે જે તમે કયો છે તેમ િોલીસિે શંકા હોય.
7. તમારી િરિકડ તથા અટકાયતિે લગતી િોંિો અિે દસ્તાવેજો જોવા.
- જ્યારે િોલીસ સ્ટેશમાં તમારી અટકાયત થયેલ હોય, ત્યારે િોલીસે :
- તમારી કસ્ટડીિી િોંિમાં કારણ અિે તમારી િરિકડિી જરૂરીયાત ધવષે અિે તેઓિા ધવચારે શા માટે તમારી અટકાયત જરુરી છે તેિી િોંિ લખવી િડશે.
- તમિે અિે તમારા વકીલિે આ િોંિો જોવા દેવી િડશે. િોલીસ કસ્ટડી ઓટફસર આ માટેિી વ્યવસ્થા કરશે.
- િોધલસે તમિે તથા તમારા વકીલિે તમારી િરિકડ અિે અટકાયત કાયદેસરિી છે કે િહીં તેિે અસરકારકરુિે િડકારવા માટે આવશ્યક વસ્તુઓ અિે દસ્વાવેજો સુિી િહોંચ આિવી જ િડશે.
8. તમિે મદદ કરવા માટે ઇન્ટરધપ્રટર (દુભાધષયા) બોલાવવા અિે અમુક દસ્તાવેજોિું ભાષાંતર િૂરૂ િાડવુ
- જો તમેઅંગ્રેજી િ બોલી શકતા હો અથવા િ સમજી શકતા હો તો િોલીસ તમારી મદદ કરવા માટેતમારી ભાષા બોલતી કોઇ વ્યધકતિી વ્યવસ્થા કરશે. આ મફત છે.
- જો તમેબિીર (બહેરા) હો અથવા બોલવામાં મુશ્કેલી િરાવતા હો, તો િોલીસ ધિટટશ સાઇિ લેંગ્વેજ ઇંધગ્લશ ઇન્ટરધપ્રટરિી તમારા માટેવ્યવસ્થા કરશે. આ મફત છે.
- જો તમે ઇંધગ્લશ સમજતા અથવા બોલતા િ હો, તો િોલીસ તમિે શા કારણે તેઓ હવાલામાં રાખી રહ્યા છે અિે તમારી ઉિર કોઇ ધવધિસર આરોિ મુકવામાં આવ્યો હોય તો તે ધવષેએક ઇન્ટરધપ્રટરિી તમારી સાથે વાતચીત કરાવશે. િોલીસ તમિે હવાલાતમાં રાખવાિો ધિણયય કરે ત્યારે દરેક વખતે તેઓએ આમ કરવુ િડશે.
- તમિે હવાલાતમાં રાખવાિા દરેક ધિણયય બાદ અિે તમિે કોઇ િણ ગુિા માટે ચાજય કરવામાં આવ્યા હોય (ધવધિસર આરોિ મુકવામાં આવ્યો હોય) તે બાદ, િોલીસે તમિે તમારી િોતાિી ભાષામાં તમિે શા માટે હવાલાતમાં રાખવામાં આવ્યા છે અિે જે ગુિા માટે તમિે ચાજય કરવામાં આવ્યા હોય તેિી િોંિ આિવી જ િડશે, ધસવાયકે આમ િ કરવા િાછળ કોઇ ખાસ કારણ હોય. આ િીચે પ્રમાણે છે:
- જો તમે િકકી કરો કે તમારે તમારો બચાવ કરવા માટે િોંિિી જરુર િથી કારણકે તમિે શું થઇ રહ્યુ છે તે ધવષેઅિે જો તમે િોંિ માટેિા તમારા હકિે જતો કરશો તો તેિું િટરણામ શું હશે તે ધવષેિૂરેિૂરી સમજ િડી રહી છે અિે િોલીસે તમિે તે ધવષેધિણયય કરવા માટે એક વકીલિી મદદ માંગવા દીિી હોય. તમારે લેધખત સંમધત આિવી િડશે.
- જો તમારો બચાવ કરવા માટે
- અિે શું થઇ રહ્યુ છે તે ધવષેિૂરેિૂરી સમજ માટે લેધખત ભાષાંતરિા બદલે એક દુભાધષયા મારફત મૌધખક ભાષાંતર અથવા ટુંકમાં માધહતી િૂરતી હોય અિે કસ્ટડી ઓટફસર તે માટે મંજૂરી આિે.
- જ્યારેિોલીસ તમિેસવાલો િૂછશે અિે એક ઓડીયો રેકોર્ડિંગ િા કરે, ત્યારેઇન્ટરધપ્રટર તમિેિૂછવામાં આવતા સવાલો અિેતમારા જવાબોિી તમારી િોતાિી ભાષામાં િોંિ કરશે. તમેતેિી ઉિર સાચી િોંિ તરીકેસહીં કરો તેિહેલા તેિેતિાસી શકશો.
- જો તમારે િોલીસિેબયાિ આિવુ હોય, તો ઇન્ટરધપ્રટર તેબયાિિી િકલ તમારી િોતાિી ભાષામાં કરશેકે જેથી તમેતેિેતિાસી શકશો અિેતેિી ઉિર તેબયાિ સાચુછેતેજણાવવા સહીં કરી શકશો.
- તમે આ િોટટસિા એક ભાષાંતર માટે િણ હકદાર છો. જો ભાષાંતર ઉિલભ્ય િ હોય તો તમિે એક દુભાધષયા મારફત આ માધહતી આિવી જ જોઇએ અિે કોઇ િણ પ્રકારિી અિુધચત ઢીલ વગર ભાષાંતર િૂરૂ િાડવુ જોઇએ.
9. તમારા એમ્બેસી અથવા કોન્સ્યુલેટિો સંિકય સાિવો.
જો તમેધિટટશ િ હો, તો તમેિોલીસિેતમારા હાઇ કમીશિ, એમ્બેસી અથવા કોન્સુલેટિો તમેકયાંછો અિે તમેશા માટેિોલીસ સ્ટેશિમાંછો તેિી જાણ કરવા માટેસંિકયસાિવા માટેજણાવી શકો છો. તેઓ તમારી એકાંતમાં િણ મુલાકાત લઇ શકેછેઅથવા વકીલ તમિેમળવા આવેતેમાટેવ્યવસ્થા કરી શકેછે.
10. કેટલા લાંબા સમય સુિી તમિે અટકાયતમાં રાખી શકાશે?
- જો કોટય િોલીસિે મંજૂરી આિે તો જ વીિીસર આરોિ મૂકયા વગર તેઓ તમિે 48 કલાક કરતા વિુ સમય અટકાયતમાં રાખી શકે છે. વીિીસર આરોિ મૂકયા વગર અટકાયતમાં રાખવા માટેિા સમયગાળાિે તમારી િરિકડ થઇ ત્યારથી વિુમાં વિુ 14 ટદવસો સુિી લંબાવવાિી કોટય િાસે સત્તા છે.
- અમુક સમયિા ગાળેધસધિયર િોલીસ ઓટફસરે(ઉિરી િોલીસ અધિકરીએ) તમિેહજુહવાલાતમાં રાખવાિી જરુર છેકેિહીં તેિી ઉિર િજર કરવી જોઈએ. આિેરીવ્યુકહેવામાંઆવેછે. ધસવાયકે તમારી તધબયત સારી િ હોય, તમારી િાસેઆ ધિણયય ધવષેમંતવ્ય આિવાિો અધિકાર છે. તમારા વતી તમારા વકીલ િાસેિણ આ ધવષેમંતવ્ય આિવા માટેિો અધિકાર છે.
- જો રીવ્યૂ ઓટફસર તમિે છોડે િહીં, તો તમિે તે ધવષે જણાવવુ જ જોઇએ અિે કારણ કસ્ટડીિી િોંિમાં િોંિવુ જ જોઇએ.
- જો તમારી અટકાયત ચાલુ રાખવી જરુરી િ હોય તો તમિે છોડવા જ જોઇએ.
- ્યારે િોલીસ કોટયમાં તમારી અટકાયતિે વિારવા માટે માંગ કરે:
- સુિાવણી કયારે થશે અિે કયા કારણોસર તમિે હવાલાતમાં રાખવાિા સમયમાં વિારો કરવા માટેિી માંગ કરવામાં આવી રહેલ છે તે ધવષે માધહતી આિતી લેખીત િોટટસ તમિે આિવી જ િડશે.
- સુિાવણી માટે તમિે કોટયમાં લાવવા જ િડશેધસવાય કે કોઈ ટેધલધવઝિ લલંક સેટ કરવામાં આવે જેથી તમેકોટયમાંરહેલા લોકોિેજોઈ શકો અિેસાંભળી શકો અિેતેઓ તમિેજોઈ શકે અિેસાંભળી શકે.
- તમારી િાસે કોટયમાં એક વકીલ હાજર હોય તે માટેિો અધિકાર છે.
- જો કોટય એવુ માિે કે તમિે કબજામાં રાખવાિી જરુર છે અિે િોલીસ કાળજીિૂવયક અિે અિુધચત ઢીલ કયાય વગર તમારા કેસિી તિાસ કરી રહ્યા છે તો જ િોલીસિે તમિે કબજામાં રાખવાિી િરવાિગી આિવામાં આવશે.
- જો િોલીસ િાસે તમિે કોટયમાં મોકલવા માટે િૂરતા િૂરાવા હશે, તો તમારી ઉિર િોલીસ સ્ટેશિમાં અથવા ટિાલ મારફત આરોિ મૂકવામાં આવશેઅિે તમારે સુિાવણી માટે કોટયમાં હાજર થવાિું રહેશે.
રીવ્યુ અિે અટકાયતિા સમયમાં વિાર
- એવા પ્રસંગો હશે કે જ્યારે તમિે કદાચ તમારી િરિકડ થયા બાદ 48 કલાક કરતા વિુ સમય માટે અટકાયતમાં રાખવામાં આવે. આવા સંજોગોમાં, તમિે િીચેિી વસ્તુઓ આિવી જ જોઇએ:
- એક લેખીત દસ્તાવેજ કે તમારી અટકાયતિા સમયમાં વિારો કરવા માટે એક અરજી કરવામાં આવેલ છે;
- અરજી કરવામાં આવી હતી તે સમય;
- કોટયમાં આ સુિાવણીિી કયા સમયે સુિાવણી થશે
- અટકાયતિા સમયગાળામાં વિારો કરવા િાછળિું કારણ(ણો)
અટકાયતિા સમયમાં વિારા માટે અરજી કરવામાં આવે અથવા આગળ વિુ સમય વિારવા માટે અરજી કરવામાં આવે તો દરેક વખતે તમિે (અિે તમારા કાિુિી પ્રધતધિિીિે) એક િોટટસ િણ આિવી જ જોઇએ.
11. જો તમારો કેસ કોટયમાં જાય તો િૂરાવા સુિી િહોંચ
જો તમારી ઉિર એક ગુિાિો આરોિ મુકવામાં આવે, તો તમિે અથવા તમારા વકીલિે તમારી ધવરુધ્િમાં જે િૂરૂવા છે તે તથા તમિે બચાવમાં મદદ કરી શકે તેવા િૂરાવા જોવા દેવા જ િડશે. આ તમારી સુિાવણી શરુ થાય તે િહેલાં કરવુ િડશે. આ માટેિી વ્યવસ્થા કરવા માટે તથા લાગતા વળગતા દસ્તાવેજો અિે વસ્તુઓ સુિી િહોંચ િૂરી િાડવા માટે િોલીસ અિે ક્રાઉિ પ્રોસીકયુશિ સર્વયસ જવાબદાર છે.
િોલીસ સ્ટેશિમાં હોવા ધવષે જાણવા લાયક અન્ય બાબતો
તમારી સાથે કેવો વ્યવહાર થવો જોઇએ અિે તમારી કેવી રીતે સંભાળ રખાવી જોઇએ
આ િોંિો તમિે જણાવે છે કે જ્યારેતમિે િોલીસ સ્ટેશિમાંરાખવામાંઆવેત્યારેતમેશું અિેક્ષા રાખી શકો છો. વિુજાણકારી માટેઆચાર સંધહતા જોવા માટેમાંગ કરો. તેમાંઆ દરેક વસ્તુઓ ધવષેવિુમાધહતી કયાંથી મેળવવી તેધવષેિી એક યાદી સામેલ છે. જો કોઇ સવાલો હોય તો િોલીસ કસ્ટડી ઓટફસરિેિૂછો.
મદદિી જરુર હોય તેવા લોકો
- જો તમે18 વષયકરતાંઓછી ઉમરિા હો, અથવા માિધસક રીતે ધિબયળતા િરાવતા હોય, ઉદાહરણ તરીકે જો તમિેશઈખવાિી મુશ્કેલીઓ (લર્િિંગ ટડટફકલ્ટીઝ) અથવા માિધસક આરોગ્યિી સમસ્યાઓ હોય તો જ્યારે િોલીસ અમુક વસ્તુઓ કરેત્યારેતમારી સાથેકોઇ વ્યધકત હોય તેિો તમિે અધિકાર છે. આ વ્યધકતિે“તમારી યોગ્ય વયસ્ક વ્યધકત” (અપ્રોધપ્રએટ અડલ્ટ) કહેવામાંઆવેછે અિે તેઓિે આ િોટટસિી એક િકલ આિવામાં આવશે.
- તમારી યોગ્ય વયસ્ક વ્યધકત શું બિી રહ્યું છે તે સમજવામાં અિે તમારી રુધચઓિું ધ્યાિ રાખવામા તમારી મદદ કરશે. જ્યારે િોલીસ તમિે તમારા અધિકારો ધવષે કહે અિે તમિે શા માટે િોલીસ સ્ટેશિમાં રાખવામાં આવ્યા છે તે જણાવે ત્યારે તમારા/તમારી એપ્રોધપ્રએટ અડલ્ટ તમારી સાથે હોવા જોઇએ. જ્યારે િોલીસ તમિે િોલીસિી ચેતવણી વાંચી સંભળાવે ત્યારે િણ તે/તેણી તમારી સાથે હોવા જોઇએ.
- તમારા અપ્રોધપ્રએટ અડલ્ટ તમારા વતી એક વકીલિી માંગ િણ કરી શકેછે.
- તમેજો ઇચ્છો તો રૂમમાં અપ્રોધપ્રએટ અડલ્ટિી હાજરી વગર તમારા વકીલ સાથેવાતચીત કરી શકો છો.
- તમેજ્યારેિોલીસ સ્ટેશિમાં હો ત્યારેિોલીસેકદાચ િીચેજણાવેલ વસ્તુઓમાંિી એક િણ કદાચ કરવી િડે. ધસવાયકેકોઇ ખાસ કારણો હોય, તમારા અપ્રોધપ્રએટ અડલ્ટ, તમારી સાથેિોલીસ જો િીચેિી કોઇ િણ વસ્તુઓ કરેત્યારેસંિૂણયસમય સાથેરહેવા જરૂરી છે:
- તમારો ઇન્ટવ્યુયલેઅથવા તમિેએક લેખીત બયાિ અથવા િોલીસિી િોંિો ઉિર સહીં કરવાિું કહ
- તમિેતિાસવા માટેતમારા બહારિા કિડાં કરતા વિુકિડા કાઢ
- તમારા આંગળીિા ધિશાિો, ફોટોગ્રાફ અથવા ટડ.એિ.એ અથવા અન્ય સેમ્િલો લેવામાંઆવે.
- સાક્ષી મારફત ઓળખિી પ્રટક્રયાિેલગતા કોઇ િણ કામો કર
- ્યારે િોલીસ તમિે વિુ સમય અટકાયતમાં રાખવા જોઇએ કે િહીં તે િકકી કરવા તમારા કેસ ઉિર ફરીથી િજર કરે ત્યારે િોલીસે તમારા એપ્રોધપ્રએટ અડલ્ટિે તમારી મદદ કરવા માટે વ્યધકતગત રીતે હાજર રહેવા અથવા ટેધલફોિ ઉિર વાત કરવા માટેિી તક આિવી જોઇએ.
- જો તમારા એપ્રોધપ્રએટ અડલ્ટ ઉિલભ્ય હોય તો, જ્યારેિોલીસ તમારી ઉિર એક ગુિાિો આરોિ મુકે ત્યારે તેઓ હાજર હોવા જ જોઇએ.
િોલીસ સ્ટેશિમાં તમે ગાળેલ સમય ધવષે ધવગતો મેળવવી
- તમેજ્યારેિોલીસ સ્ટેશિમાં હો ત્યારેતમારી સાથેબિેતેદરેક બાબતોિી િોંિ રાખવામાંઆવેછે. આિેકસ્ટડી રેકોડયકહેવામાંઆવેછે.
- ્યારેતમેિોલીસ સ્ટેશિ છોડો ત્યારે, તમે, તમારા વકીલ અથવા તમારા યોગ્ય વયસ્ક વ્યધકત કસ્ટડી રેકોડયિી એક િકલિી માંગ કરી શકેછે. િોલીસેતમિેશકય હોય તેટલી જલદી તમારા કસ્ટડી રેકોડયિી એક િકલ આિવી િડેછે.
- તમેિોલીસ સ્ટેશિ છોડો ત્યાર િછી 12 મહીિાઓ સુિીિા સમયમાં તમેતમારા કસ્ટડી રેકોડયિી એક િકલ માંગી શકો છો.
સંિકય જાળવી રાખવો
- વકીલિી સાથેવાત કરવા અિેતમિેધહરાસતમાં લેવામાંઆવ્યા છેતેિી જાણ કરવાિી સાથેસાથે સામાન્યરીતેતમિેએક ફોિ િણ કરવા દેવામાંઆવશે.
- જો તમારેએક ફોિ કરવો હોય તો િોલીિેકહો.
- તમેએક િેિ અિેએક કાગળ માટેિણ માંગણી કરી શકો છો. તમેમુલાકાતીિેમળી શકશો િરંતુકસ્ટડી ઓટફસર તેમાટેઇિકાર કરી શકેછે.
તમારી કોઠરી
- જો શકય હોય તો કોઠરીમાં એકલા રાખવા જોઇએ.
- તેસ્વચ્છ, ગરમ અિેઉજાશ વાળી હોવી જોઇએ.
- તમારું ધબસ્તર સ્વચ્છ અિેસારી િટરધસ્થતીમાં હોવું જોઇએ.
- તમિેટોઇલેટિો વિરાશ અિેઅંગત સફાઇ માટેિી વ્યવસ્થા િૂરી િાડવી જ જોઇએ.
કિડાં
જો તમારા િોતાિા કિડાં તમારી િાસેથી લઇ લેવામાંઆવ્યા હોય, તો િોલીસેતમિેઅન્ય કિડાંઆિવા જ િડશે.
ખોરાક અિે િીણાં
તમિેટદવસમાં િીણાંસાથેિા 3 ભોજિો િૂરા િાડવા જ જોઇએ. તમેભોજિો વચ્ચેિા સમય દરધમયાિ િણ િીણાં િી શકો છો.
વ્યાયામ
જો શકય હોય તો દરરોજ તમિેતાજી હવા માટેબહારિી બાજુએ િીકળવા દેવા જોઇએ.
જ્યારે િોલીસ તમિે સવાલ િૂછે ત્યારે
- ઓરડો સ્વચ્છ, ગરમ અિેઉજાશ વાળો હોવો જોઇએ.
- તમારે ઉભા િ રહેવુ િડે તેમ હોવુ જોઇએ
- િોલીસ ઓટફસરોએ તમિેતેઓિું િામ અિેતેઓિો રેંક જણાવવો જોઇએ.
- ભોજિિા સામાન્ય સમયોએ તમિેઆરામ મળવો જોઇએ અિેદરેક બેકલાકો બાદ િીણાં માટેિેક મળવો જોઇએ.
- ્યારેતમેહવાલાતમાં હો ત્યારેદર 24 કલાકમાંઓછામાંઓછા 8 કલાકોિો આરામ મળવો જોઇએ.
િાર્મયક જરુરીયાતો
જ્યારે તમે િોલીસ સ્ટેશિમાં હો ત્યારે જો તમારા િમયિું િાલિ કરવા માટેિી કોઇ જરુરીયાત હોય તો િોલીસિે તેિી જાણ કરો. તેઓ જરુરી હશે તો તમિે િાર્મયક િુસ્તકો અિે અન્ય વસ્તુઓ િૂરી િાડી શકશે.
જ્યારે સામાન્ય ધિયમો જુદા હોય તેવા સમયો
તમિે મદદ કરવા માટે એક વકીલ મેળવવા
કેટલાક સંજોગો હોય છેકેજ્યારેિોલીસેતમિેવકીલ સાથેવાતચીત કરવાિો સમય મળેતેિહેલાં તાત્કાધલક સવાલો િૂછવા િડેછે. આ ધવષેમાધહતી આચાર સંધહતામાં આિવામાં આવેલ છે. આ એવુિુસ્તક છેકેજેમાં િોલીસ તમે િોલીસ સ્ટેશિમાં હોવ ત્યારેશું કરી શકેછેઅિેશું િથી કરી શકતી તેજણાવવામાં આવેલ છે. જો તમેધવગતો જોવા માંગતા હો, તો તેઆચાર સંધહતાિા ફકરા 6.7િા કોડ એચ હેઠળ છે.
એક સમય છેકેજ્યારેિોલીસ તમિેતમારા િસંદગીિા વકીલ સાથે વાતચીત િહીં કરવા દે. જ્યારે આમ બિે ત્યારે તમિે અન્ય વકીલિી િસંદગી તેઓએ કરવા દેવી િડશે. જો તમારે ધવગતો જોવી હોય તો આચાર સંધહતાિા કોડ એચ.િા અિુલગ્િક બીમાં આિેલ છે.
એક સમય એવો છે કે જ્યારે િોલીસ તમિે તમારા વટકલ સાથે ખાિગીમાં વાતચીત િહીં કરવા દે. આમ ત્યારે બિે છે કે જ્યારે ઘણાં વટરષ્ઠ અધિકારી એક યૂધિફોમય િહેરેલ ઇન્સ્િેકટર હાજર રહે તે માટે સત્તા આિે. જો તમારે ધવગતો મેળવવી હોય, તો તે આચાર સંધહતાિા કોડ એચ.િા ફકરા 6.5માં આિેલ છે.
તમે િોલીસ સ્ટેશિમાં છો તેિી કોઇિે જાણ કરવી
એવા સંજોગો છે કે જ્યારે િોલીસ તમિે કોઇિો િણ સંિકય િહીં સાિવા દે. આ ખાસ સમયો ધવષેઆચાર સંધહતામાં માધહતી આિેલ છે. જો તમારે માધહતી જોવી હોય તો તે માધહતી આચાર સંધહતાિા કોડ સીમાં અિુલગ્િક બીમાં આિેલ છે.
હવાલાતિા સ્વતંત્ર મુલાકાતીઓ (ઇન્ડીિેન્ડન્ટ કસ્ટડી ધવઝીટસય)
આ કોમ્યૂધિટીિા એવા લોકો છે કે જેઓ અગાઉથી જાણ કયાય વગર િોલીસ સ્ટેશિોિી મુલાકાત લઇ શકે છે. તેઓિે ઇન્ડીિેન્ડન્ટ કસ્ટડી ધવઝીટસય તરીકે ઓળખવામાં આવે છે અિે તેઓ મરજીયાત િોરણે કામ કરે છે એિી ખાતરી કરવા માટે કે હવાલાતમાં હોય તે વ્યધકતઓ સાથે યોગ્ય વતયણંક કરવામાં આવી રહી છે અિે તેઓ તેઓિા હકકોિો ઉિયોગ કરી શકયા છે.
તમારી િાસે ઇન્ડીિેન્ડન્ટ કસ્ટડી ધવધઝટરિે મળવાિો અધિકાર િથી અિે ઇન્ડીિેન્ડન્ટ કસ્ટડી ધવધઝટર તમારી મુલાકાત લે તે માટે ધવિંતી કરી શકશો િહીં. જો ઇધન્ડિેન્ડન્ટ કસ્ટડી ધવધઝટર તમે હવાલાતમાં હો ત્યારે તમારી મુલાકાત લે તો તેઓ િોલીસથી સ્વતંત્રિણે કામ કરતાં હશે એ તિાસવા માટે કે તમારુ કલ્યાણ અિે હકકોિે સલામત રખાયા છે. છતાંિણ, જો તમે તેઓ સાથે વાતચીત િ કરવાિું ઇચ્છો તો વાતચીત કરવી જરુરી િથી.
ફટરયાદ કેવી રીતે કરવી
જો તમારી સાથે જે રીતે વ્યવહાર કરવામાં આવ્યો હોય તે ધવષેતમે ફટરયાદ કરવા માંગતા હો, તો કૃિયા એક ઇન્સ્િેકટર અથવા તેઓથી ઉંચા હોદ્દા ઉિર હોય તેવા એક િોલીસ ઓટફસર સાથે વાતચીત કરવા માટે માંગ કરો. તમિે મુકતી મળે ત્યાર બાદ િણ તમે, ઇન્ડીિેન્ડન્ટ ઓટફસ ફોર િોલીસ કમ્્લેન્ટસ (આઇ.ઓ.િી.સી.) અથવા વકીલ મારફત અથવા તમારા વતી તમારા મેમ્બર ઓફ િાલાયમેન્ટ કોઇ િણ િોલીસ સ્ટેશિે ફરીયાદ કરી શકે છે.