માર્ગદર્શન

સગર્ભા સ્ત્રીઓ માટે માહિતી કે જેઓને કોરિઓનિક વિલસ સેમ્પલિંગ (chorionic villus sampling) (CVS) અથવા એમ્નિઓસેન્ટેસિસ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ કે પરીક્ષણ (amniocentesis diagnostic test) ઓફર કરવામાં આવે છે.

સગર્ભા સ્ત્રીઓ માટે માહિતી કે જેઓને કોરિઓનિક વિલસ સેમ્પલિંગ (chorionic villus sampling) (CVS) અથવા એમ્નિઓસેન્ટેસિસ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ કે પરીક્ષણ (amniocentesis diagnostic test) ઓફર કરવામાં આવે છે.

Applies to England

વિગતો

CVS અને એમ્નિઓસેન્ટેસિસ એ ડાયગ્નોસ્ટિક કે રોગના નિદાનને લગતા પરીક્ષણો છે જે તેમના રંગસૂત્રોની તપાસ દ્વારા જો બાળકને ચોક્કસપણે ગંભીર સ્થિતિ હોય તે કહી શકે છે. આ દસ્તાવેજ સગર્ભા સ્ત્રીઓ માટે છે જેઓને પ્રસૂતિ પૂર્વેના સ્ક્રીનીંગ પરીક્ષણોને અનુસરીને CVS અથવા એમ્નિઓસેન્ટેસિસ પરીક્ષણની ઓફર કરવામાં આવે છે.

Updates to this page

પ્રકાશિત થયો 23 January 2017
છેલ્લો અપડેટ 25 April 2025 show all updates
  1. Added translations for Arabic, Bengali, Chinese, Gujarati, Polish, Portuguese, Punjabi, Romanian, Spanish and Urdu

  2. Changed lead organisation to NHS England. Removed reference to screening helpdesk. Removed references to PHE. Removed PDF version.

  3. Addition of plain A4 PDF version for printing, to provide for people unable to access this information online.

  4. Updated information in line with the Royal College of Obstetricians and Gynaecologists best practice guidelines.

  5. Updated branding on document.

  6. Updated personal data statement and copyright information in leaflet.

  7. First published.

Print this page