જન્મજાત ડાયફ્રેગમેટિક હર્નિઆ: માતાપિતા માટે માહિતી
આ પ્રકાશન ગર્ભની વિસંગતતા અલ્ટ્રાસાઉન્ડ સ્કેન દ્વારા ઓળખાતા, કંજેનિટલ ડાયફ્રેગમેટિક હર્નિઆ કે જન્મજાત ઉદરપટલને લગતી સારણગાંઠની સ્થિતિ સમજાવે છે.
Applies to England
દસ્તાવેજો
વિગતો
દસ્તાવેજમાં આ વિષેની માહિતીનો સમાવેશ થાય છે:
- શું સ્થિતિ છે
- તે કેટલી સામાન્ય છે
- તેનું નિદાન અને પુષ્ટિ કેવી રીતે થાય છે
- કઈ સારવાર મળી રહે છે
- બાળક માટેનો દૃષ્ટિકોણ શું છે
- હવે પછી શું થાય છે
- ભવિષ્યની ગર્ભાવસ્થામાં આવું થવાની સંભાવના કેટલી છે
- કયાં વધારે ટેકો-આધાર અને માહિતી મળી રહે છે
Updates to this page
-
Adding translations for Arabic, Bengali, Chinese, Gujarati, Polish, Portuguese, Punjabi, Romanian, Spanish and Urdu.
-
Changed lead organisation to NHS England. Removed references to PHE.
-
Replaced PDF with an updated HTML document.
-
Updated patient information leaflet.
-
First published.