જન્મજાત કે કંજેનિટલ હ્યદય રોગ (CHD): માતાપિતા માટે માહિતી (Gujarati)
આ પ્રકાશન જન્મજાત કે કંજેનિટલ હૃદયરોગને સમજાવે છે, જે NHS ગર્ભ અસંગતતા સ્ક્રીનીંગ પ્રોગ્રામના (FASP) ભાગરૂપે અલ્ટ્રાસાઉન્ડ સ્કેનનો ઉપયોગ કરવા માટે સ્ક્રીનીંગ કરવામાં આવતી સ્થિતિ છે
દસ્તાવેજો
વિગતો
આ પ્રકાશન જન્મજાત કે કંજેનિટલ હૃદયરોગને સમજાવે છે, જે NHS ગર્ભ અસંગતતા સ્ક્રીનીંગ પ્રોગ્રામના (FASP) ભાગરૂપે અલ્ટ્રાસાઉન્ડ સ્કેનનો ઉપયોગ કરવા માટે સ્ક્રીનીંગ કરવામાં આવતી સ્થિતિ છે
દસ્તાવેજ સમજાવે છે:
- શું સ્થિતિ છે
- તે કેટલી સામાન્ય છે
- તેનું નિદાન અને પુષ્ટિ કેવી રીતે થાય છે
- કઈ સારવાર મળી રહે છે
- બાળક માટેનો દૃષ્ટિકોણ શું છે
- હવે પછી શું થાય છે
- ભવિષ્યની ગર્ભાવસ્થામાં આવું થવાની સંભાવના કેટલી છે
- કયાં વધારે ટેકો-આધાર અને માહિતી મળી રહે છે
Updates to this page
-
Adding translated versions.
-
Changed lead organisation. Removed references to Public Health England (PHE). Added clarification that publication was previously published by PHE.
-
Replaced PDF with an updated HTML document.
-
Updated leaflet following a review.
-
First published.